હે ફૂલ ગજરો રે મારો હીર ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો …
ચામુંડમા ના કાજે લાવુ હીર ગજરો
રણચંડી ના કાજે લાવુ હીર ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
હે ફૂલ ગજરો રે મારો હીર ગજરો
ફૂલ ગજરો રે મારો હીર ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
પાંચાલ જાવુ મારે ચોટીલા રે ગામમા
ચોટીલા ગામના મારા ચામુંડમાના ધામમા
પાંચાલ જાવુ મારે ચોટીલા રે ગામમા
ચોટીલા ગામના મારા ચામુંડમાના ધામમા
એ લીલા પીળા ફૂલડે મઢ્યો ફૂલ ગજરો
એ લીલા પીળા ફૂલડે મઢ્યો ફૂલ ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
ઉંચા કોટડા રે જવુ કાળિયા ભીલનાં ગામમા
રણચંડી રે મારા ચામુંડમા ના ધામમા
ઉંચા કોટડા રે જવુ કાળિયા ભીલનાં ગામમા
રણચંડી રે મારા ચામુંડમા ના ધામમા
ફોરમતા ફૂલડે મઢ્યો ફૂલ ગજરો
ફોરમતા ફૂલડે મઢ્યો ફૂલ ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
હે ફૂલ ગજરો રે મારો હીર ગજરો
ફૂલ ગજરો રે મારો હીર ગજરો
ગુથી લે માલણીયા મારો હાથ ગજરો
અલ્યા ગુથી લે માલણીયા મારો હાથ ગજરો