તારા વિના શ્યામ મને એકલદુ લાગે,
રસ રમવા ને વહેલો અવજે (2)
તારા વિના શ્યામ મને એકલદુ લાગે,
રસ રમવા ને વહેલો અવજે (2)
તારા વિના શ્યામ... એકલદુ લાગે (2)
શરદ પૂર્ણિમાની રાતડી, ઓહો..
ચાંદની ખીલી છે ભલી ભાતની (3)
તુ ના આવે તો શ્યામ,
રસ જમે ના શ્યામ,
રસ રમવા ને વહેલો આવ.. આવ.. આવ.. શ્યામ,
તારા વિના શ્યામ... (2)
તારા વિના શ્યામ મને એકલદુ લાગે,
રસ રમવા ને વહેલો અવજે (2)
ગરબે ઘૂમતી ગોપીઓ,
સૂની છે ગોકુલની શેરીઓ (2)
સૂની સૂની શેરીઓમાં,
ગોકુલની ગલીઓમાં
રસ રમવા ને વહેલો આવ.. આવ.. આવ.. શ્યામ,
તારા વિના શ્યામ... (2)
તારા વિના શ્યામ મને એકલદુ લાગે,
રસ રમવા ને વહેલો અવજે (2)
આંગ આંગ રંગ છે અનંગ નો,
રંગ કેમ જાય તારાં સંગનો (2)
તુ ના આવે તો શ્યામ,
રસ જમે ના શ્યામ,
રસ રમવા ને વહેલો આવ.. આવ.. આવ.. શ્યામ,
તારા વિના શ્યામ... (2)
તારા વિના શ્યામ મને એકલદુ લાગે,
રસ રમવા ને વહેલો અવજે (2)