હે સોનાનો ગરબો રૂપાનો ગરબો
સોનાનો ગરબો રૂપાનો ગરબો
હે ગરબો અમ્બા શીરે ગરબો અમ્બા શિરે
શોભતો રે હે માને હે માને હે માને
હેમનો ગરબો
સોનાનો ગરબો…
હે નવરંગ ચુંદડી માને શોભતી
નવરંગ ચુંદડી માને શોભતી
હે લિલુડો કંચવો હે લિલુડો કંચવો
ઓપતો રે મા ને હે માને હે માને
હેમનો ગરબો
સોનાનો ગરબો…