ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
એ ઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબો
બંસરીના સૂરે રે માડી તારો સોના ગરબો
ખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબો
માડી તારો સોના ગરબો…
કિયા મલકથી આયો રે માડી તારો સોના ગરબો
આરાસુરથી આયો રે માડી તારો સોના ગરબો
કિયા મલકથી આયો રે માડી તારો સોના ગરબો
આરાસુરથી આયો રે માડી તારો સોના ગરબો
અંબા માથે ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
અંબા માથે ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
માડી તારો સોના ગરબો…