Bhakti Information
  • Aarti
  • Chalisa
  • Ashtakam
  • Gujarati Garba
  • Bhagvad Gita Shloka
  • Navratri Special
  • Blogs
  • 12 Rashis
  • More Menu
    • Krishna Bhajan
    • Festival
    • Temple Blog
    • Temple
    • Tithi
    • Maha Kumbh Mela 2025
    • Choghadiya
    • Devotee Stories
    • Mantra
    • Namavali
    • Ramayan
    • MahaBharat
    • Bhagavad Gita
    • Shravan Month Special
    • Stories of Devotees of Lord Shiva
    • Shravan Month Recipe
    • Shiv Bhajan
    • Ganesh Chaturthi Special
  • Aarti
  • Chalisa
  • Ashtakam
  • Gujarati Garba
  • Bhagvad Gita Shloka
  • Navratri Special
  • Blogs
  • 12 Rashis
  • Krishna Bhajan
  • Festival
  • Temple Blog
  • Temple
  • Tithi
  • Maha Kumbh Mela 2025
  • Choghadiya
  • Devotee Stories
  • Mantra
  • Namavali
  • Ramayan
  • MahaBharat
  • Bhagavad Gita
  • Shravan Month Special
  • Stories of Devotees of Lord Shiva
  • Shravan Month Recipe
  • Shiv Bhajan
  • Ganesh Chaturthi Special

Koi Rajpara Jai Ne Manavo

Gujarati Garba
  • અંબા અભય પદ દાયની રે



  • અંબા રમે જગદંબા રમે



  • અમર તું રાખજે માં



  • આજ ગગન થી ચંદન ઢોળાય રે



  • આતો મારા માજીના રથનો રણકાર



  • એવા સાત સાત દેવીને વીરો માનતા



  • કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ



  • કુમ કુમ પગલે રુમ ઝૂમ રથડે



  • કુમકુમ પગલે માડી પધારો રે



  • કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

    Koi Rajpara Jai Ne Manavo Garba

    Gujarati Garba Lyrics

    Koi Rajpara Jai Ne Manavo Full Lyrics

    Traditional Navratri Garba

    Koi Rajpara Lyrics in Gujarati

    Koi Rajpara Lyrics in English

    Navratri Special Garba

    Kumkum Pagale Garba

    Kumkum Pagle Madi Padharo Re

    Maa Amba Garba

    Jagdamba Maa Lyrics

    Garba Lyrics 2024

    Gujarati Devotional Song

    Koi Rajpara Garba Meaning

    Garba for Navratri Nights

    Gujarati Festival Songs

    Navratri Garba Collection

    Classic Gujarati Garba

    Best Garba of Navratri

    Popular Garba Lyrics

    Maa Ni Aarti Lyrics

    Garbavali Lyrics

    Maa Durga Garba Song

    Kumkum Kera Pagle Madi

    Garbavali Song List

    Traditional Gujarati Garba Lyrics

    Ambe Maa Garba Lyrics

    Devotional Garba 2024

    Gujarat Navratri Special

    Top Garba Lyrics

    Gujarat Festival Songs

    Dandiya Garba Lyrics

    Navratri Bhajan

    Old Is Gold Garba

    Koi Rajpara Bhajan

    Gujarat Bhakti Song

    Gujarati Lyrics Archive

    Khelaiya Part Garba

    Khelaiya Old Garba

    Maa Ni Stuti in Gujarati

    Maa Ambe No Garbo

    Gujarati Garba for Download

    Maa Durga Aarti Lyrics

    Top Gujarati Bhajans

    Maa Shakti Songs

    Navratri Celebration Song

    Khelaiya Garba Song

    Maa Ni Bhakti Geet

    Ambe Maa Bhajan List

    Gujarat Temple Songs

    Garba Lyrics for Singing

    Koi Rajpara Jai Ne Full Garba

    Navratri Song Lyrics 2024

    Kumkum Pagale Traditional Garba

    Gujarati Garba PDF

    Kumkum Pagla Lyrics

    Kumkum Song for Navratri

    Gujarati Garba Meaning

    Koi Rajpara Geet

    Garba Night Lyrics

    Top 10 Gujarati Garba

    Maa Amba Lyrics

    Gujarat Folk Music

    Maa Jagdamba Lyrics

    Garbavali Meaning in Gujarati

    Gujarati Folk Dance Song

    Khelaiya Lyrics PDF

    Koi Rajpara Song for Navratri

    Koi Rajpara Amba Maa Song

    Shakti Bhajan Lyrics

    Gujarat Traditional Bhajan

    Garba Lyrics with Translation

    Navratri Puja Songs

    Maa Stuti Gujarati

    Garba Bhakti Geet

    Gujarati Garba MP3 Lyrics

    Garba in Gujarati Script

    Maa No Garbo

    Kumkum Theme Garba

    Gujarati Lyrics for Children

    Best Navratri Garba Lyrics

    2024 Navratri Songs

    Gujarati Bhakti Collection

    Navratri Aarti Song

    Navratri Lyrics List

    Devotional Gujarati Garba

    Top 100 Garba Songs

    Garbavali Bhajan

    Gujarati Garba Website

    Maa Amba Stuti

    Khelaiya Series Lyrics

    Gujarat Culture Song



  • ખમ્મા મારી પાવાવાળી માં



  • ખેલ ખેલ રે ભવાની માં



  • ખોડીયાર છે જોગમાયા મામડીયાની



  • ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી



  • ગરબો ગબ્બર ગોખથી આવ્યો



  • ગળધરેથી માજી નિસરીયા



  • ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો



  • ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝી રે



  • ચરરર ચરરર મારુ ચકડોલ ચલે



  • ચાલો પહેલા બાંબૂ બીટ્સના ગરબા રમવા જઈને



  • ચોટીલા વાળી ચંડી ચામુંડા



  • ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે



  • ટહુકા કરતો જાય મોરલો



  • ઢોલીડા ઢોલ તું ઢીમે વગાડ ના, ઢીમે વગાડ ના



  • તમે કુમકુમ પગલીયા પાડો



  • તમે ગરબે રમવા આવો હો માડી



  • તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે



  • તારા વિના શ્યામ મને એકલદુ લાગે



  • તું કાળી ને કલ્યાણી રે મા



  • તું દયાળી છે માં માગું તારી



  • ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો



  • પંખીડા રે ઊડી ને જાજો પાવાગઢ રે..



  • પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી



  • પાવામાં પાવો વાગ્યો હો મા



  • પીળી મટુડી લાવીયા ને



  • ફૂલ ગજરો રે મારો હીર ગજરો



  • મંગલ દિવડાની મંગલ જ્યોતે



  • મા તારા ઉંચા મંદિર નીચા મોલ



  • મા તું પાવાની પટરાણી



  • મા પાવા તે ગઢ થી ઉતર્યા મહાકાળી રે



  • માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં



  • માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે



  • મારી અંબાજી માં તારા ગુણલા ગવાય



  • મારો સોનાનો ઘડુલો રે



  • લળી લળી પાય લાગુ હે દયાળી



  • લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે



  • સાચી રે મારી સત ભવાનીમાં



  • સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી



  • સોનાનો ગરબો રૂપાનો ગરબો



  • હું તો ગઈ તી મેળે



  • હે મારી મહીસાગર ની આરે ઢોલ વાગે છે



  • હે રંગલો જમ્યો કલંદરી ને ઘાટ

Koi Rajpara Jai Ne Manavo
  • Gujarati

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં ખમકારે

મારી માટેલ વાળીને મનાવો જગ જનની

ખોડિયારમાં ખમકારે

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે…

ભાવેના શેરની ભાગોળે શોભતું

રૂડું રાજપરુ ગામ

મનના મનોરથ ફળશે માનવીઓ

ધરા તાંતણીયે જાવ

તમે ઝાડીયો ડુંગરની ગજાવો જગ જનની

ખોડલમાં ખમકારે

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે…

ભેળીયા વાળી સદા ભેળે રેતી

સમરે દેતી સાય

ખમકારો કરીને આવે માં ખોડલી

નીકળતા અંતર નાદ

તમે પ્રેમનો દિપક પ્રગટાવો જગ જનની

ખોડલમાં ખમકારે

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં ખમકારે, ખોડલમાં ખમકારે…

અંબા ભવાની જેવી સાતે બેનડીયું

કરવા આવીયુ રે કામ

હો પાળે આવીને માનતા કરે એની

હૈયાની પૂરતી રે હાશ

તમે અંતરનો પ્રેમ ઉભરાવો જગ જનની

ખોડલમાં ખમકારે

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે… 

 
Product Image
CentraLit Crystal Tealight Candle Holder
Buy Now
Product Image
CentraLit Tealight Candle Holder Votives Bowl
Buy Now
Product Image
Diwali Diya Crystal Round Akhand Diya
Buy Now

Contact Us | About Us | Privacy Policy | Disclaimer