હે રંગલો
જમ્યો કલંદરી ને ઘાટ
ચોગડા તારાં
હો રે છબીલા તારાં
હો રે રંગીલા તારાં
રંગભેરું જુએ તારી વાત, રંગલો
હે હલ્યા હલ્યા હલ્યા
વહી જાય રાત વાતમાં ને
માથે પડશે પ્રભાત
ચોગડા તારાં
હો રે છબીલા તારાં
હો રે રંગીલા તારાં
રંગભેરું જુએ તારી વાત, રંગલો
હે રંગરસિયા
હે રંગરસિયા, તારો રસ્તો મંડી ને ગામના ચેવાડે બેઠા
કાનાં તારી ગોપળીએ તારું હતું તો કામ બધું માળયા હેઠાં
હે તને બરકે તારી યશોદા તારી મા
ચોગડા તારાં
હો રે છબીલા તારાં
હો રે રંગીલા તારાં
રંગભેરું જુએ તારી વાત, રંગલો
મારા પળવનો છેડલો મેળ
ચોગડા ઓ ચેલકે
મન મારું મલકે છે
એ હું મોરલો ને તું તો મારી ઢેલ
હું છોડવો તું વેલકે
મન મારું ધડકે છે
હે હે હે... હે જી
સાંજ ને સુમારે જ્યારે સુર જ્યાં નમે
નર નાર લાગે તરસંગ રંગ રમે
કોઈ રૂપની કટોરી, કોઈ રૂપનો કટોરો
કોઈ શ્યામ, કોઈ ગોરો
રમે ચોરી અને ચોરો
ધરણી ધમધમે
હે જી રે... તુર તુર તુર
ગડીતુર શરણાઈનાં સૂર
વિંઘે ઉર ચકચુર
સંગે તાલ ને નુપુર
તારું પડર ને પૂર
સમ સમ સમે
હે જિણી જિણી વાગતી રે વુંનરે
ને ગામ ને પડર ઉડતી રે રેણુ
ને નાચતી રે આવે કોઈ ગામની રે ધેણુ
ચાલ રે છબીલી નાર ચમ ચમ ચમ
ચાલ રે છબીલી નાર ચમ ચમ ચમ