હે તને નમે છે મોટા મોટા ભૂપ રે
ગણપતિ દેવ રે
હે તને નમે છે મોટા મોટા ભૂપ રે
ગણપતિ દેવા રે
હે તમે રિદ્ધિ સિદ્ધિ ના છોને નાથ
ગજાનન દેવ રે
હે તમે રિદ્ધિ સિદ્ધિ ના છોને નાથ
ગણપતિ દેવા રે
હે તને નમે છે મોટા મોટા ભૂપ રે..

હે દાદા આવો ઉતારા દેશું ઓરડા રે  
ગણપતિ દેવા રે  
હે દાદા આવો ઉતારા દેશું ઓરડા રે  
ગણપતિ દેવા રે  
હે તમે આવો તો મેડિયુના મોલ
ગણપતિ દેવા રે  
હે તમે આવો તો મેડિયુના મોલ
લાંબી સૂંઢ વાળ રે
હે તને નમે છે મોટા મોટા ભૂપ રે..